માંડવી તાપીમાં ઠલવાય છે ગંદું પાણી

હોળી ઘાટ ખાતે ગણેશજીની મૂર્તિઓ તથા તાજિયાનું પણ વિસર્જન કરાય છે માંડવી નગરના ઘણા વિસ્તારોની ગટર લાઇનનું પાણી હોળી ઘાટ તરીકે જાણીતા તાપી નદીના પવિત્ર વિસ્તારમાં ભળતું હોવાથી તાપીનું નિર્મળ જળ દૂષિત બની રહ્યું છે. ધાર્મિક પર્વોમાં જે વિસ્તારનો ઉપયોગ કરાય છે…Read More

તાપી નદીના પાણીની ઝેરી કહાણી

તાપી નદી અને ભૂગર્ભના પાણીની ગુણવત્તાનો સૂચકઆંક (વોટર ક્વોલિટી ઇન્ડેક્સ) નક્કી કરવા અંગે કરાયેલું એક સંશોધન શહેરીજનોને આંચકો આપનારું છે. નર્મદ યુનિ.ના સંશોધનમાં બહાર આવ્યું કે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણીની ગુણવત્તા કથળી છે તેનું કારણ તાપી નદીમાં ફેલાતું…Read More

તાપીને તારવા તંત્ર જ તારણહાર બને

તાપી શુદ્ધીકરણ અભિયાન અંતર્ગત ગણેશ ઉત્સવ સમિતિ, ગાયત્રી પરિવાર અને આશાપુરી માતા મંડળના સંયુક્ત ઉપક્રમે વાહનરેલી યોજાઈ હતી. આ રેલીનું મંગલાચરણ સ્વામી અંબરિષાનંદ દ્વારા તાપીમાતાની આરતી ઉતારી સવારે ૧૦.૩૦ કલાકે કરાયું હતું. આ રેલી રેલવે સ્ટેશનેથી નીકળી ઉનાપાણી…Read More

પાણીનો ઇનફ્લો ૧,૧૨,૮૨૫ ક્યુસેક્સ નોંધાયો, આઉટફ્લો હજી ૭૦૦ ક્યુસેક્સ જ

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા મહારાષ્ટ્રના ગુજરાત રાજ્યની સીમાના વિસ્તારોમાં વ્યાપક વરસાદ થતાં ઉકાઈ ડેમમાં પાણીનો ઇન ફ્લો ૧ લાખ ક્યુસેક્સથી વધારે નોંધાયો હતો, જેના કારણે ડેમની સપાટી રવિવારની સાપેક્ષમાં ૪.૫ ફૂટ જેટલી વધીને ૩૧૩.૬૬ ફૂટ નોંધાઈ હતી. છેલ્લા ૪૮…Read More

ગટરીયા પૂરનું જોખમ

તાપીમાં ઠલવાયેલા કાંપથી વરસાદી ગટરના આઉટલેટના મુખ પુરાયા હોવાથી ભારે વરસાદ પડશે તો શહેરમાં ગટરના પાણીનું પૂર આવશે શહેરીજનોના માથે તાપીના પૂર કરતાં હવે ભારે વરસાદમાં ‘ગટરિયા પૂર’નું જોખમ સર્જાયું છે. ૨૦૦૬માં આવેલા વિનાશક પૂરને લીધે નદીનું કુદરતી રીતે જ…Read More

આજે તાપીમાતાનો જન્મદિન હજારો દીવડાની આરતી થશે

સૂર્યપુત્રી તાપીમૈયાની અષાઢ સુદ સાતમને શનિવારના રોજ સાલગીરી નિમિત્તે શહેરની અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓ દ્વારા તાપીમાતાની પૂજાઅર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાનગર પાલિકા સહિત શહેરની અન્ય સંસ્થાઓ દીવડાથી મંગલઆરતી કરી…Read More

તાપી નદીનું અસ્તિત્વ જોખમમા

હાલ ભલે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ‘દિવ્ય ભાસ્કર’ના અભિયાન બાદ તાપી શુદ્ધીકરણ માટે નીકળી પડ્યા હોય પણ તાપી નદીનું પાણી અતશિય પ્રદૂષિત થઈ રહ્યું હોવાની જાણ તેમને વર્ષ ૨૦૦૮થી જ છે. તાપી નદીમાં ઉકાઈથી વિયર સુધીમાં જ ૧૭ જેટલી જગ્યાએથી ગંદકી ભળતી…Read More
See more

2 comments

to comment