Bhavesh Shah
Bhavesh Shah campaign leader

શું આને કહીશું સ્ત્રી સ્વાતંત્ર્ય ? શું સાડી સિવાય કોઈ પણ પોશાક ને સભ્ય ન કહી શકાય ? અને એ નિર્ણય સ્ત્રી જાતે લેવા સક્ષમ નથી ? હું આવા વટહુકમ સાથે સહમત નથી. તમે શું કહો છો ? તમારા વિચારો જણાવો... અને યોગ્ય બદલાવ લાવો ...

Is it what you call equality ? freedom of expression ? Is there no other dress as dignified as saree ? Can't a woman take her own decision on what to wear ? I DO NOT AGREE. Please share your thoughts. They can bring Change.

2 comments

to comment