Brigade logo
Causes is now part of Brigade – the world's first network for voters.
Join Brigade to take action on issues and elections that matter to you.
Take me to Brigade
Kaushik Nayak
Kaushik Nayak

મારા જ એક મિત્ર દ્વારા લખેલ એક ખુબ જ સરસ લેખ છે...જો ગમે તો કોમેન્ટ આપી ને યા શેર કરીને એમને જરુર પ્રોતસાહન આપજો...

"મારી આવી લાડલી દિકરી?"

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો ‘સાંભળ્યું? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ. સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું. હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને...

મારા જ એક મિત્ર દ્વારા લખેલ એક ખુબ જ સરસ લેખ છે...જો ગમે તો કોમેન્ટ આપી ને યા શેર કરીને એમને જરુર પ્રોતસાહન આપજો...

"મારી આવી લાડલી દિકરી?"

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો ‘સાંભળ્યું? અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ. સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું. હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’.
બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા. હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું 'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ, એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , નાં રોકડ, નાં દાગીના અને નાં તો કોઈ ઘરવખરી.તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે. ‘ભલે પપ્પા’ સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી. ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી, કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા ‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’ “પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને!
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી “પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો? હરીશભાઈ ભારે આવાજમાં -હા બેટા, એટલું જ બોલી શક્યા, તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો, તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું. દીકરીનો બાપ નાં કેવી રીતે કહી શકે. લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ.
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો, ૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું! પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો, “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય?”.

Jyoti Moorjani
Jyoti Moorjani
  • Kaushik Nayak

Bauj sundar lekh che. Daughters are God's most beautiful creation. A son is a son till he gets a wife, a daughter is a daughter all your life.

Robin Ray
Robin Ray

Value the Girls in Your Life, Be It Your Mother, Sister, Grandmother, or a Best Friend..
She has given Her Soul for Your Joy; Respect Girls n make them feel Proud, :)

Jenny Singh
Jenny Singh
  • Robin Ray

nice dr :)

Robin Ray
Robin Ray
  • Robin Ray

Jenny Singh thanx..zen

Rajnish Trikha
Rajnish Trikha

बेटे या बेटियां.
----------------------------------------------------------

बोए जाते है बेटे.
और उग आती हैं बेटियां.

खाद पानी बेटों में.
और लहलहाती हैं बेटियां.

एवेरेस्ट की ऊँचाइयों तक ठेले जाते हैं बेटे.
और चढ़ जाती हैं बेटियां.

रुलाते हैं बेटे.
और रोती हैं बेटियां.

कई तरह गिरते और गिराते हैं बेटे.
और संभाल लेती हैं बेटियां.

सुख के स्वपन दिखाते हैं बेटे.
जीवन का यथार्थ होती हैं बेटियां.

जीवन तो बेटों का है.
और मारी जाती हैं बेटियां.

Pragya Bansal
Pragya Bansal
  • Rajnish Trikha

thankyou sir. for writing such beautiful lines for girls..!!!

Nikky Jain
Nikky Jain
  • Rajnish Trikha

u r right .......We girls need nothing to to be happy n need nothing to make others happy...but even y we r killed before entering this beautiful world ....

Pankaj Pammu
Pankaj Pammu

Jub art ki baat hoti hai hum sarswati maa ki pooja karte hain, dhan ki baat hoti hai lakshmi ki pooja karte hai, burai per achhai ki jeet ke liye kaali ki pooja karte hain, har roop main devi hai devi yaani kanya... fir inke janam lene per maathe per shikan kyun.. kyun yeh abortion.... kabhi kachre ke dher main kabhi hospital mamta ke aanchal ko dhoondhti yeh maasoom aankhein..." save the girl child" mujhe bahuttttttttt khushi hai meri do niece hain Mannat and chahat.. and I love them sooooooo much.

Honey Aryan Rallying
Honey Aryan Rallying
  • Pankaj Pammu

its all about greedy nature by people..one should respect gals n women power

R.k. Saraswat
R.k. Saraswat

Betiya is dhara ki sabse anmol aur khoobsurat ratno me se ek hai inki hifazat karna inko sambhalkar rakhana hum sab ka farz hai. yes betiya kal ki maa iss desh ko sachcha sapoot dene wali maa hai , bhan hai , daadi hai , in betiyo se sansaar ki rachana hui hai , agar betiya na hoti to na hum hote na tum na yes desh , isliye iss desh ki khatir , iss sansaar ki khatir , aapke kul ko / vansh ke naam ko aage chalane ki khatir iss desh ko achcha Primeminister / achcha Rashtrapati / achche...

Betiya is dhara ki sabse anmol aur khoobsurat ratno me se ek hai inki hifazat karna inko sambhalkar rakhana hum sab ka farz hai. yes betiya kal ki maa iss desh ko sachcha sapoot dene wali maa hai , bhan hai , daadi hai , in betiyo se sansaar ki rachana hui hai , agar betiya na hoti to na hum hote na tum na yes desh , isliye iss desh ki khatir , iss sansaar ki khatir , aapke kul ko / vansh ke naam ko aage chalane ki khatir iss desh ko achcha Primeminister / achcha Rashtrapati / achche neta , achche sashak dene ki kahtir hum sub ko in betiyon ko bachane ka unko shichhit karne ka bida uthana hoga. Agar betiya hai to hum hai warna kisi ka koi astitve hi nahi hai. betiya hamaari shaan hai betiya hamaara maan hai hume garv hai un par. hume unki surakcha ke liye saidev khade rahna hoga.

Nageswara Rao Damaraju
Nageswara Rao Damaraju
  • R.k. Saraswat

correct

Albert Edgar Falzon Santucci

A girl child is tomorrow's sister, mother So treat them Honestly and Revere them, they are not ours but belong to themselves, no matter what age. No One Owns These Wonderful Adults of tomorrow. So be Aware ToDay.

Ravi Mirajkar
Ravi Mirajkar

yes we should save the child it is god gift to us.

Gyanajit Satapathy
Gyanajit Satapathy

jab padhengi, badhengi ladkiyan tab badhe gi India....guys please save the child......

Ganpatsinh Chudasama
Ganpatsinh Chudasama

As a civilized society and a civilized person, if there is a difference in BETI and BETA in your mind you are not civilized at all.

EK Damodaran
EK Damodaran

A baby girl...one of the most beautiful miracles in life....that is a fact.

See more comments…